gu_tn_old/eph/06/18.md

941 B

With every prayer and request, pray at all times in the Spirit

જેમ તમે ખાસ વિનંતીઓ સાથે પ્રાર્થના કરો તેમ આત્મામાં સર્વ સમયે પ્રાર્થના કરો

To this end

આ કારણસર અથવા ""આને ધ્યાનમાં રાખીને."" આ ઈશ્વરના બખ્તરને ધારણ કરવાનો ઉલ્લેખ કરે છે.

be watching with all perseverance, as you offer prayers for all the saints

સાવધ રહેવામાં જારી રહો, અને ઈશ્વરના સર્વ પવિત્ર લોકો માટે પ્રાર્થના કરો અથવા ""સર્વ વિશ્વાસીઓ માટે સતત સાવધતાથી આગ્રહપૂર્વક પ્રાર્થના કરો