gu_tn_old/eph/06/17.md

879 B

take the helmet of salvation

જેમ શિર-છત્ર/ટોપ સૈનિકના શિરનું રક્ષણ કરે છે તેમ ઈશ્વર દ્વારા આપવામાં આવેલ ઉદ્ધાર વિશ્વાસીના મનનું રક્ષણ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the sword of the Spirit, which is the word of God

ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની આજ્ઞાઓ વિશે વાત લેખક એ રીતે કરે છે જાણે કે તે આજ્ઞાઓ એક તલવાર હોય જેનો ઉપયોગ શત્રુ સામેની લડાઈમાં ઈશ્વરના લોકો કરી શકે, (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)