gu_tn_old/eph/06/16.md

842 B

In all circumstances take up the shield of faith

જેમ દુશ્મન હુમલાથી રક્ષણ મેળવવા માટે સૈનિક ઢાલનો ઉપયોગ કરે છે તેમ શેતાનના હુમલાઓ સામે પોતાના રક્ષણ માટે વિશ્વાસીઓએ, ઈશ્વરે આપેલા વિશ્વાસનો ઉપયોગ કરવો જ જોઈએ, (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the flaming arrows of the evil one

એક વિશ્વાસી સામે શેતાનના હુમલાઓ, દુશ્મન દ્વારા સૈનિક પર ફેંકાયેલ બળતા ભાલાઓ જેવા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)