gu_tn_old/eph/06/14.md

1.8 KiB

Stand, therefore

ટકી રહો"" શબ્દો સફળતાપૂર્વક પ્રતિકાર અથવા લડાઈ લડવાની બાબતને રજૂ કરે છે. જુઓ [એફેસીઓ6:13] (../06/13.md)માં તમે ""સ્થિરતાપૂર્વક ટકી રહો""નો અનુવાદ કેવી રીતે કર્યો છે. ""તેથી શેતાનની સામા થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the belt of truth

જેમ કમરબંધ સૈનિકના કપડાંને એકસાથે બાંધી રાખે છે તેમ સત્ય, એક વિશ્વાસી માટેની સઘળી બાબતોને એકસાથે ધરી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

truth ... righteousness

આપણે સત્યને જાણવું જોઈએ અને ઈશ્વરને પસંદ પડે તે રીતે વર્તવું જોઈએ.

the breastplate of righteousness

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જેમ બખ્તર સૈનિકની છાતીને સુરક્ષિત રાખે છે તેમ ન્યાયીપણાની ભેટ, વિશ્વાસીના હૃદયનું રક્ષણ કરે છે અથવા 2) જેમ બખ્તર સૈનિકની છાતીને સુરક્ષિત રાખે છે તેમ ઈશ્વરીય ઈચ્છા મુજબનું જીવન આપણને શુદ્ધ અંતઃકરણ આપે છે જે આપણા હૃદયોનું રક્ષણ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)