gu_tn_old/eph/06/12.md

1.0 KiB

flesh and blood

આત્માઓનો કે જેઓ માનવ શરીર ધરાવતા નથી તેઓનો નહીં પરંતુ આ અભિવ્યક્તિ માનવીઓનો ઉલ્લેખ કરે છે,. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

against the powers over this present darkness

અહીં ""સત્તા"" શબ્દ સામર્થ્યશાળી આત્મિક હસ્તીઓનો ઉલ્લેખ કરે છે. અહીં ""અંધકાર"" શબ્દ દુષ્ટ બાબતો માટેના રૂપક તરીકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હાલના દુષ્ટ સમય દરમ્યાન લોકો પર શાસન કરનાર સામર્થ્યશાળી આત્મિક હસ્તીઓ સામે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])