gu_tn_old/eph/06/07.md

459 B

Serve with all your heart

અહીં ""હૃદય"" એ ""વિચારો"" અથવા ""આંતરિક મનુષ્યત્વ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમાર પુરા મનથી સેવા કરો"" અથવા ""સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)