gu_tn_old/eph/06/06.md

633 B

as slaves of Christ

જાણે કે ખ્રિસ્ત પોતે તમારા પૃથ્વી પરના માલિક હોય તેવી રીતે પૃથ્વી પરના તમારા માલિકની સેવા કરો.

from your heart

અહીં ""હ્રદય"" એ ""વિચારો"" અથવા ""ઈરાદાઓ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિખાલસ હૃદયથી"" અથવા ""ઉત્સાહપૂર્વક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)