gu_tn_old/eph/06/05.md

1.5 KiB

be obedient to

આધીન થાઓ. આ એક આજ્ઞા છે.

deep respect and trembling

ઊંડા આદર અને કંપારીસહિત"" શબ્દસમૂહ બે સમાન વિચારોના ઉપયોગ દ્વારા તેમના માલિકોને મહત્વ આપવા અને સન્માન આપવા પર ભાર મૂકે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]] અને[[rc:///ta/man/translate/figs-idiom]])

and trembling

દાસો તેમના માલિકોને આધીન રહે તે કેટલું અગત્યનું છે, તે તથ્ય પર ભાર મૂકવા અહીં "" કંપારીસહિત"" અતિશયોક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને ભયસહિત"" અથવા ""જેમ કે તમે બીકથી ધ્રૂજતા હો તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the honesty of your heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા ઇરાદાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રામાણિકતા સાથે"" અથવા ""નિખાલસ હૃદયથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)