gu_tn_old/eph/04/31.md

914 B

Connecting Statement:

વિશ્વાસીઓએ શું ના કરવું અને શું કરવું જ જોઈએ તે વિશે કહીને પાઉલ તેની સૂચનાઓને સમાપ્ત કરે છે.

Put away all bitterness, rage, anger

અહીં ‘દૂર કરો’ તે એક રૂપક છે જે સૂચવે છે કે અમુક ચોક્કસ પ્રકારના વલણો અથવા વર્તન જારી રાખવા નહીં. વૈકલ્પિક ભાષાંતર: "" કડવાશ, કોપ, ક્રોધ: તમારે આ વલણોને તમારા જીવનના ભાગ બનવા દેવા જોઈએ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

rage

સર્વ પ્રકારની ખુન્નસ