gu_tn_old/eph/04/29.md

623 B

filthy talk

અહીં એવી વાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વાણી મલીન અને ઉદ્ધતાઈભરી છે

for building others up

બીજાને પ્રોત્સાહિત કરવા અથવા ""બીજાને મજબુત બનાવવા માટે

their needs, that your words would be helpful to those who hear you

તેઓની જરૂરિયાતો. આ રીતે જેઓ તમને સાંભળે છે તેઓને તમે મદદરૂપ થશો.