gu_tn_old/eph/04/26.md

8 lines
831 B
Markdown

# Be angry and do not sin
તમે ગુસ્સે થાવ, પણ પાપ ના કરો અથવા “જો તમે ગુસ્સે થયા હોય, તો પાપ ના કરો”
# Do not let the sun go down on your anger
સૂર્યનું આથમવું, રાત થવી અથવા દિવસ પૂરો થવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાત થાય તે પહેલાં તમારે તમારા ગુસ્સાને શાંત કરવો"" અથવા ""દિવસ પૂરો થતાં પહેલાં તમારે તમારા ગુસ્સાને ત્યજી દેવો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])