gu_tn_old/eph/04/23.md

507 B

to be renewed in the spirit of your minds

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને તમારા વલણો અને વિચારોને બદલવા દો"" અથવા ""ઈશ્વરને તમને નવા વલણો અને વિચારો આપવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)