gu_tn_old/eph/04/22.md

1.5 KiB

to put off what belongs to your former manner of life

પાઉલ નૈતિક લક્ષણો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ કપડાંના ટુકડા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી અગાઉની જીવન પ્રણાલિકાઓ પ્રમાણે જીવવાનું બંધ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to put off the old man

પાઉલ નૈતિક લક્ષણો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ કપડાંના ટુકડા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા જૂના માણસપણાં મુજબ જીવવાનું બંધ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

old man

“જૂનો માણસ” એ “જૂના સ્વભાવ”નો અથવા “અગાઉના માનવ સ્વભાવ”નો ઉલ્લેખ કરે છે.

that is corrupt because of its deceitful desires

પાઉલ પાપી માનવ સ્વભાવ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક મૃત શરીર હોય જે કબરમાં વેરવિખેર થઇ રહ્યું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)