gu_tn_old/eph/04/21.md

845 B

I assume that you have heard ... and that you were taught

પાઉલ જાણતો હતો કે એફેસીના લોકોએ સાંભળ્યું છે અને એફેસીઓને શિક્ષણ આપવામાં આવ્યું છે.(જુઓ:rc://*/ta/man/translate/figs-irony)

you were taught in him

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈસુના લોકોએ તમને તે શીખવ્યું છે"" અથવા 2) ""કોઈએ તમને તેમ શીખવ્યું છે કારણ કે તમે ઈસુના લોકો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

as the truth is in Jesus

જે રીતે ઈસુ વિશેનું સઘળું સત્ય છે