gu_tn_old/eph/04/19.md

868 B

have handed themselves over to sensuality

પાઉલ આ લોકો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ પદાર્થો હતા જે પોતાને અન્ય લોકોને સોંપતા હતા, અને જે રીતે તેઓ પોતાની શારીરિક ઇચ્છાઓને સંતોષવા ઈચ્છતા હતા તે વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ પોતાને એક વ્યક્તિને સોંપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ફક્ત તેમની શારીરિક ઇચ્છાઓને સંતોષવા માંગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)