gu_tn_old/eph/04/16.md

912 B

Christ builds the whole body ... makes the body grow so that it builds itself up in love

શરીરની સ્વસ્થતા માટે શરીરનું શિર જેમ શરીરના અવયવોને એકસાથે કાર્ય કરવા દોરે છે તેમ માનવીય શરીરના ઉદાહરણ દ્વારા પાઉલ વર્ણવે છે કે ખ્રિસ્ત કેવી રીતે વિશ્વાસીઓને ઐક્યતામાં કાર્ય કરવા દોરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by every supporting ligament

“સાંધા” એક મજબુત બંધન છે જે શરીરના હાંડકાઓ અથવા અવયવોને શરીરમાંના તેમના સ્થાને જોડે છે.