gu_tn_old/eph/04/15.md

603 B

into him who is the head

તંદુરસ્તી માટે શરીરના અવયવોને એકસાથે કાર્ય કરવા દોરતા શરીરના શિરના ઉદાહરણ દ્વારા પાઉલ વર્ણવે છે કે કેવી રીતે ખ્રિસ્ત વિશ્વાસીઓને ઐક્યતામાં કાર્ય કરવા દોરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in love

અવયવો તરીકે એકબીજાને પ્રેમ કરો