gu_tn_old/eph/04/14.md

1.3 KiB

be children

આત્મિક રીતે વિકાસ નહીં પામેલા વિશ્વાસીઓનો ઉલ્લેખ પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ બાળકો છે જેમને જીવનનો બહુ ઓછો અનુભવ છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકો જેવા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

tossed back and forth ... carried away by every wind of teaching

એક વિશ્વાસી કે જે પરિપકવ નથી અને ખોટા શિક્ષણને અનુસરે છે તેના વિશે વાત અહીં એવી રીતે કરવામાં આવી છે જાણે કે તે વિશ્વાસી પાણીમાં તરતી એક હોડી હોય જે પવન ફૂંકાવાના કારણે અલગ દિશાઓમાં ધકેલાઈ રહી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by the trickery of people in their deceitful schemes

ધૂર્ત લોકો દ્વારા, જેઓ ચાલાકીભર્યા જૂઠાણાંઓથી વિશ્વાસીઓને ભરમાવે છે