gu_tn_old/eph/04/12.md

1.1 KiB

to equip the saints

તેમણે તેમના અલાયદા કરેલ લોકોને તૈયાર કરવા અથવા ""વિશ્વાસીઓની જરૂરિયાત મુજબ વિશ્વાસીઓને પૂરું પાડવા

for the work of service

કે જેથી તેઓ બીજાની સેવા કરી શકે

for the building up of the body of Christ

આત્મિક રીતે વૃદ્ધિ પામેલા લોકો વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ તેમના શારીરિક શરીરોને વિકસાવવા માટે કસરત કરી રહ્યા હતા. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-idiom]])

building up

ઉન્નતિ

body of Christ

ખ્રિસ્તનું શરીર"" ખ્રિસ્તની મંડળીના સર્વ વ્યક્તિગત સભ્યોનો ઉલ્લેખ કરે છે.