gu_tn_old/eph/04/04.md

1.1 KiB

one body

મંડળી એ ખ્રિસ્તનું શરીર છે એવો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે.(જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

one Spirit

ફક્ત એક જ પવિત્ર આત્મા

you were called in one certain hope of your calling

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા તેડાંમાં તમને એક વિશ્વાસપૂર્ણ આશા રહે માટે ઈશ્વરે તમને તેડ્યા છે"" અથવા ""એક એવી બાબત છે જે વિશે તમે ખાતરીબદ્ધ રહો અને ઈશ્વર તે પ્રમાણે કરે તેવી આશા તમે રાખો તે માટે પણ ઈશ્વરે તમને પસંદ કર્યા છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)