gu_tn_old/eph/04/01.md

942 B

Connecting Statement:

પાઉલ એફેસીઓને જે લખી રહ્યો હતો તેના કારણે તે તેમને કહે છે કે વિશ્વાસી તરીકે તેઓએ કેવું જીવન જીવવું જોઈએ અને તે ફરીથી ભાર મૂકે છે કે વિશ્વાસીઓએ એકમનના થવું જોઈએ.

as the prisoner for the Lord

ઈશ્વરની સેવા કરવાની પસંદગી કરવાને લીધે બંદીખાનામાં પૂરાયેલ વ્યક્તિની જેમ.

walk worthily of the calling

‘ચાલવું’ એ સર્વ સામાન્ય બાબત છે જે જીવન જીવવાના વિચારને દર્શાવે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)