gu_tn_old/eph/02/22.md

1.2 KiB

in him

ખ્રિસ્તમાં, આ રૂપક ખ્રિસ્ત અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા લોકો વચ્ચેના સૌથી મજબૂત સંબંધને વ્યક્ત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you also are being built together as a dwelling place for God in the Spirit

આ વર્ણવે છે કે કેવી રીતે વિશ્વાસીઓને એકબીજા સાથે જોડીને એક સ્થળ તરીકે બાંધવામાં આવ્યા છે જેમાં ઈશ્વર પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સદાકાળ રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you also are being built together

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પણ તમને એકસાથે જોડી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)