gu_tn_old/eph/02/21.md

1007 B

the whole building fits together and grows as a temple

પાઉલ ખ્રિસ્તના કુટુંબ વિશે કહેવાનું ચાલુ એ રીતે રાખે છે જાણે કે તે એક ઈમારત હોય. જે રીતે ઈમારત બાંધનાર ઈમારત બાંધે છે ત્યારે પથ્થરોને એકસરખા ગોઠવે છે, તેમ ખ્રિસ્ત આપણને એકબીજા સાથે જોડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

In him ... in the Lord

ખ્રિસ્તમાં ... પ્રભુ ઈસુમાં, આ રૂપકો ખ્રિસ્ત અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા લોકો વચ્ચેના સૌથી મજબૂત સંબંધને વ્યક્ત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)