gu_tn_old/eph/02/20.md

749 B

You have been built on the foundation

પાઉલ ઈશ્વરના લોકો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ એક ઈમારત હોય. ખ્રિસ્ત તે ઈમારતના પાયારૂપ પથ્થર છે, પ્રેરિતો પાયો છે, અને વિશ્વાસીઓ માળખું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

You have been built

આને સક્રિય કાળમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને બાંધ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)