gu_tn_old/eph/02/17.md

826 B

Connecting Statement:

પાઉલ એફેસસના વિશ્વાસીઓને કહે છે કે વર્તમાનના વિદેશી વિશ્વાસીઓ પણ હવે યહૂદી પ્રેરિતો અને પ્રબોધકો સાથે એક કરાયા છે; તેઓ આત્મામાં ઈશ્વરનું મંદિર છે.

proclaimed peace

શાંતિની સુવાર્તાને પ્રગટ કરી અથવા ""શાંતિની સુવાર્તા રજૂ કરી

you who were far away

આ વિદેશીઓનો અને બિન-યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

those who were near

આ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.