gu_tn_old/eph/02/16.md

1.5 KiB

Christ reconciles both peoples

ખ્રિસ્ત યહૂદીઓને અને વિદેશીઓને એકસાથે સુલેહશાંતિમાં લાવે છે

through the cross

અહીં વધસ્તંભ એ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધસ્તંભ પર ખ્રિસ્તના મરણ દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

putting to death the hostility

યહૂદીઓ અને બિન-યહૂદીઓ વચ્ચેના વૈરને અટકાવવાની બાબતની વાત એ રીતે કરવમાં આવી છે જાણે કે ઈસુએ તે વૈરને મારી નાખ્યું છે. વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા ઈસુએ યહૂદી અને બિન-યહૂદીઓના વચ્ચેના વેરના કારણને ખત્મ કરી નાખ્યું. હવે મૂસાના નિયમશાસ્ત્ર મુજબ જીવન જીવવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને એકબીજાનો ધિક્કાર કરતા અટકાવવાથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)