gu_tn_old/eph/02/15.md

761 B

he abolished the law of commandments and regulations

ઈસુનું લોહી મૂસાના નિયમશાસ્ત્રને પરિપૂર્ણ કરે છે જેથી યહૂદી અને વિદેશીઓ બંને હવે ઈશ્વરમાં સુલેહશાંતિથી જીવી શકે છે.

one new man

કોઈપણ નવા એક લોક, ઉદ્ધાર કરાયેલ માનવસમાજના લોકો (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in himself

ખ્રિસ્ત સાથેની ઐક્યતા યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે સમાધાન શક્ય બનાવે છે.