gu_tn_old/eph/02/11.md

2.3 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને એ યાદ દેવડાવે છે કે ઈશ્વરે હવે ખ્રિસ્ત અને તેમના વધસ્તંભ દ્વારા વિદેશીઓ અને યહૂદીઓને એક શરીરમાં જોડ્યા છે.

Gentiles in the flesh

જેઓ યહૂદીઓ તરીકે જન્મ પામ્યા નહોતા, તેઓનો ઉલ્લેખ આ કરે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

uncircumcision

યહૂદી લોકોની જેમ બિન-યહૂદી લોકોએ બાલ્યાવસ્થામાં સુન્નત કરાઈ ના હોવાથી યહૂદીઓ તેમને ‘ઈશ્વરના કોઈપણ નિયમને ના અનુસરનાર લોકો’ ગણતા હતા. વૈકલ્પિક ભાષાંતર: "" મૂર્તિપૂજક બેસુન્નતીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

circumcision

યહૂદી લોકો માટેનો આ એક અન્ય શબ્દ હતો કારણ કે સર્વ નર શિશુઓની સુન્નત કરાઈ હતી. વૈકલ્પિક ભાષાંતર: ""સુન્નત કરાયેલા લોકો/સુન્નતીઓ"" (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

what is called the ""circumcision"" in the flesh made by human hands

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""યહૂદીઓ, જેમની સુન્નત માણસો દ્વારા કરવામાં આવે છે"" અથવા 2) ""યહૂદીઓ, જેઓ શારીરિક શરીરની સુન્નત કરે છે.

by what is called

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તમને જે રીતે સંબોધતા હતા"" અથવા ""તેઓના દ્વારા તમને જે સંબોધન કરાતું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)