gu_tn_old/eph/02/09.md

774 B

not from works, so that no one may boast

અહીં તમે એક નવું વાક્ય શરૂ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તારણ કરણીઓ દ્વારા શક્ય નથી, તેથી કોઈ અભિમાન કરી શકતું નથી"" અથવા "" ઈશ્વર વ્યક્તિનો ઉદ્ધાર વ્યક્તિએ કરેલી કરણીઓ થકી કરતા નથી, તેથી વ્યક્તિએ તેના સ્વબળે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે તેવું કોઈપણ અભિમાન કરી શકે નહીં કે કહી શકે નહીં”