gu_tn_old/eph/02/08.md

880 B

For by grace you have been saved through faith

જો આપણે માત્ર ઈસુમાં વિશ્વાસ કરીએ તો, આપણને ઈશ્વરના ન્યાયમાંથી બચાવવા માટે ઈશ્વરની દયાને ખ્રિસ્ત, આપણા માટે કારણ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસને કારણે ઈશ્વરે કૃપાથી તમારો ઉદ્ધાર કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

this did not

“આ” શબ્દ “તમે કૃપા દ્વારા વિશ્વાસથી તારણ પામ્યા છો”નો સંદર્ભ સૂચવે છે.