gu_tn_old/eph/02/02.md

933 B

according to the ways of this world

આ જગતમાં રહેતા લોકોના સ્વાર્થી વર્તન અને ભ્રષ્ટ મૂલ્યોનો ઉલ્લેખ કરવા માટે પ્રેરિતોએ પણ ""જગત” શબ્દનો ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જગતમાં રહેતા લોકોના ધારાધોરણો અનુસાર"" અથવા ""આ વર્તમાન જગતના સિદ્ધાંતોને અનુસરતાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the ruler of the authorities of the air

આ અશુદ્ધ આત્મા અથવા શેતાનનો ઉલ્લેખ કરે છે.

the spirit that is working

શેતાનનો આત્મા, જે કાર્યરત છે