gu_tn_old/eph/02/01.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને તેમના ભૂતકાળની અને હવે તેઓ જે રીતે ઈશ્વરની સમક્ષ છે તેની યાદ અપાવે છે.

you were dead in your trespasses and sins

આ દર્શાવે છે કે જેવી રીતે મરણ પામેલ વ્યક્તિ શારીરિક રીતે જવાબ આપવા માટે અસમર્થ હોય છે તે જ રીતે પાપી લોકો ઈશ્વરની આજ્ઞા પાળવા અસમર્થ હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your trespasses and sins

અપરાધો"" અને ""પાપો,"" આ શબ્દો સમાન અર્થ ધરાવે છે જેનો એકસાથે પ્રયોગ કરવા દ્વારા પાઉલ લોકોના પાપની તીવ્રતા પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)