gu_tn_old/eph/01/23.md

704 B

his body

જેમ શિર માનવ શરીરની ઉપર છે તેમ (કલમ 22) અને જેમ શિર શરીરને લગતી સર્વ બાબતો પર શાસન કરે છે, તે જ રીતે ખ્રિસ્ત મંડળીના શરીરનું શિર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the fullness of him who fills all in all

ખ્રિસ્ત જેમ સર્વ વસ્તુઓને જીવન આપે છે તેમ ખ્રિસ્ત તેમના જીવન અને સામર્થ્ય વડે મંડળીને ભરપૂર કરે છે