gu_tn_old/eph/01/22.md

782 B

all things under Christ's feet

અહીં ""પગ"" ખ્રિસ્તના પ્રભુત્વ, સત્તા અને સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક બાબત ખ્રિસ્તના સામર્થ્ય હેઠળ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

head over all things

અહીં ""શિર"" આગેવાનનો અથવા જે અધિકાર ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ બાબતો પર શાસક/અધિકાર ધરાવનાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)