gu_tn_old/eph/01/20.md

2.3 KiB

raised him

તેમને ફરીથી સજીવન કર્યા

from the dead

જેઓ સર્વ મૃત્યુ પામ્યા હતા તેઓ સર્વમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મરણ પામેલાઓને, જેઓ અધોલોકમાં છે તે સર્વને વર્ણવે છે. તેઓમાંથી પાછા આવવાને, ફરીથી જીવંત થવું કહે છે.

seated him at his right hand in the heavenly places

જે વ્યક્તિ રાજાના “જમણા હાથે” બેસે છે તે રાજાની જમણી બાજુએ બેસે છે અને રાજાના જમણા હાથે કે જમણી બાજુએ બેસનાર વ્યક્તિ રાજાના સર્વ અધિકાર સાથે શાસન કરે છે. સ્થાન માટેનું આ એક ઉપનામ છે જે સ્થાન ધરાવનાર વ્યક્તિના અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને સ્વર્ગમાંથી શાસન કરવાની સર્વ સત્તા આપી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

seated him at his right hand

ઈશ્વરના જમણા હાથે"" બેસવું તે ઈશ્વર તરફથી મહાન સન્માન અને સત્તા પ્રાપ્ત કરવાની સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમની બાજુમાં સન્માન તથા સત્તા સ્થાને તેમને બેસાડ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

in the heavenly places

સ્વર્ગીય સ્થાનોમાં. ""સ્વર્ગીય"" શબ્દ ઈશ્વર જ્યાં રહે છે તે સ્થળનો ઉલ્લેખ કરે છે. જુઓ કે તમે એફેસી 1:3 આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.