gu_tn_old/eph/01/14.md

638 B

the guarantee of our inheritance

ઈશ્વરે આપેલ વચનને પ્રાપ્ત કરવાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે વ્યક્તિ તેના પરિવારના સભ્ય તરફથી વારસાગત મિલકત અથવા સંપત્તિ મેળવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપેલા વચન અનુસાર અમે પામીશું તેની બાહેંધરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)