gu_tn_old/eph/01/13.md

1.6 KiB

General Information:

કલમ 11-12 માં પાઉલ પોતાના વિશે તથા અન્ય યહૂદી વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો હતો, પરંતુ હવે તે એફેસીઓના વિશ્વાસીઓ વિશે વાત કરવાનું શરૂ કરે છે.

the word of truth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સત્ય વિશેનો સંદેશ"" અથવા 2) ""સાચો સંદેશ.

were sealed with the promised Holy Spirit

જે વ્યક્તિ પત્ર લખતો હતો તેનું પ્રતિનિધિત્વ કરવા પત્ર પર મીણ મૂકીને પ્રતિક મહોર મારવામાં આવતી હતી. આ રીવાજને એક ચિત્ર તરીકે દર્શાવી, પાઉલ આપણને જણાવે છે કે કેવી રીતે પવિત્ર આત્માના ઉપયોગ દ્વારા ઈશ્વર આપણને ખાતરી આપે છે કે આપણે તેમના છીએ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પવિત્ર આત્માનું વચન ઈશ્વરે આપ્યું હતું તેમના દ્વારા ઈશ્વરે આપણને મુદ્રાંકિત કર્યા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])