gu_tn_old/eph/01/12.md

901 B

so that we might be the first

અમે"" શબ્દ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓએ સુવાર્તા એફેસસના વિશ્વાસીઓ અગાઉ સાંભળી હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

so we would be for the praise of his glory

કે જેથી આપણે તેમના મહિમા અર્થે સ્તુતિયોગ્ય જીવન જીવીએ

so that we might be the first ... so we would be for the praise

ફરી, ""અમે"" સર્વનામ એફેસસના વિશ્વાસીઓનો નહીં પરંતુ પાઉલ અને અન્ય યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)