gu_tn_old/eph/01/11.md

1.2 KiB

we were appointed as heirs

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને વારસ થવા માટે પસંદ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

We were decided on beforehand

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણને સમય અગાઉ પસંદ કર્યા"" અથવા ""ઈશ્વરે આપણને ખૂબ પહેલા પસંદ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we were appointed as heirs ... We were decided on beforehand

એફેસીઓના વિશ્વાસીઓ અગાઉ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર યહૂદી ખ્રિસ્તીઓ અને પોતાનો ઉલ્લેખ પાઉલ ""આપણે"" સર્વનામ દ્વારા કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)