gu_tn_old/eph/01/08.md

589 B

He lavished this grace upon us

તેમણે આપણા પર આ પુષ્કળ કૃપા દાખવી અથવા “ઈશ્વર આપણા પ્રત્યે ખૂબ દયાળુ છે”

with all wisdom and understanding

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કારણ કે તેમની પાસે સર્વ પ્રકારનું જ્ઞાન અને ડહાપણ છે"" 2) ""જેથી આપણે પુષ્કળ ડહાપણ અને સમજણ મેળવી શકીએ