gu_tn_old/eph/01/07.md

451 B

riches of his grace

પાઉલ ઈશ્વરની કૃપા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ભૌતિક સંપત્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની કૃપાની મહાનતા"" અથવા ""ઈશ્વરની કૃપાની પુષ્કળતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)