gu_tn_old/eph/01/05.md

1.7 KiB

General Information:

“તેમના,” “તેમણે,” અને “તે” શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

God chose us beforehand for adoption

પાઉલ, એફેસસની મંડળી અને ખ્રિસ્તમાંના સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ ""આપણને"" શબ્દ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અગાઉથી જ આપણને પોતાના પુત્રો તરીકે સ્વીકારવાની યોજનાનું આયોજન કર્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

God chose us beforehand

ઈશ્વરે આપણને સમયથી પૂર્વે પસંદ કર્યા અથવા “ઈશ્વરે આપણને ખૂબ પહેલેથી જ પસંદ કર્યા”

for adoption as sons

અહીં ""દત્તક લેવા""નો અર્થ ઈશ્વરના પરિવારનો ભાગ બનવું છે. અહીં ""પુત્રો"" શબ્દ પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના બાળકો તરીકે સ્વીકારવાને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

through Jesus Christ

ઈસુ ખ્રિસ્તના કાર્ય દ્વારા ઈશ્વરે વિશ્વાસીઓને પોતાના પરિવારના સભ્યો બનાવ્યા.