gu_tn_old/eph/01/01.md

1.8 KiB

General Information:

એફેસસમાંની મંડળીમાંના વિશ્વાસીઓને લખાયેલ આ પત્રના લેખક તરીકે પાઉલ, પોતાનું નામ દર્શાવે છે. જ્યાં નોંધવામાં આવ્યું છે તે સિવાય ""તમે"" અને ""તમારા"" શબ્દો, એફેસસના વિશ્વાસીઓ તેમજ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે શબ્દો બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Paul, an apostle ... to God's holy people in Ephesus

પત્રના લેખક અને તેના વાચકોની ઓળખ આપવાની કોઈ ચોક્કસ રીત તમારી ભાષામાં હોઈ પણ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, પાઉલ પ્રેરિત ... આ પત્ર તમને, એફેસસમાં રહેતા ઈશ્વરના પવિત્ર લોકોને લખું છું

who are faithful in Christ Jesus

ખ્રિસ્ત ઈસુમાં અને તેને સમાન રૂપકો નવા કરારના પત્રોમાં વારંવાર દ્રશ્યમાન થતા જોવા મળે છે. તે રૂપકો ખ્રિસ્ત અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા લોકો વચ્ચેના સૌથી મજબૂત સંભવિત સંબંધને વ્યક્ત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)