gu_tn_old/col/04/02.md

721 B

General Information:

અહીં “અમે” શબ્દ પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પરંતુ કલોસ્સીઓનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

પાઉલ કેવી રીતે જીવવું અને બોલવું તે વિશે વિશ્વાસીઓને સૂચનાઓ આપવાનું ચાલુ રાખે છે.

Continue steadfastly in prayer

વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરતાં રહો અથવા “સતત પ્રાર્થના કરતાં રહો”