gu_tn_old/col/01/27.md

1.0 KiB

the riches of the glory of this secret truth

પાઉલ ઈશ્વર વિશેના આ ગૂઢ/અપ્રગટ સત્યના મૂલ્યની વાત કરે છે જેમ કે તે કોઈ ભૌતિક સંપત્તિનો ખજાનો હોય. ""સંપત્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Christ in you

પાઉલ વિશ્વાસીઓ વિશે વાત કરે છે જેમ કે તેઓ ખરેખર કોઈ પાત્ર હોય કે જેમાં ખ્રિસ્ત હાજર હોય. ખ્રિસ્ત સાથે વિશ્વાસીઓને જોડાણને વ્યક્ત કરવાની આ તેની એક રીત છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the hope of glory

જેથી તમે ઈશ્વરના મહિમામાં વિશ્વાસપૂર્વક ભાગ લેવાની અપેક્ષા રાખી શકો