gu_tn_old/col/01/11.md

972 B

We pray

અમે"" શબ્દ પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પરંતુ કલોસ્સીઓનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

into all perseverance and patience

પાઉલ કલોસ્સીઓ વિશે એ રીતે વાત કરે છે કે જાણે કે, ઈશ્વર તેમને દ્રઢતા અને ધીરજના સ્થાને ખસેડશે. હકીકતમાં, તે પ્રાર્થના કરે છે કે તેઓ ક્યારેય પણ ઈશ્વરમાં ભરોસો રાખવાનું પડતું ના મૂકે અને જ્યારે તેઓ તેમને આદર આપે છે ત્યારે તેઓ સંપૂર્ણ રીતે ધીરજ રાખે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)