gu_tn_old/col/01/07.md

1.3 KiB

our beloved ... our behalf

આપણા"" શબ્દ, કલોસ્સીઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

gospel as you learned it from Epaphras, our beloved fellow servant, who

સુવાર્તા. જે તમે ચોક્કસ રીતે એપાફ્રાસ પાસેથી શીખ્યા તે બરાબર છે, એપાફ્રાસ અમારો પ્રિય સાથી સેવક છે. અહીં ""સુવાર્તા” કોની પાસેથી અથવા કોણે? એપાફ્રાસ, અમારા પ્રિય સાથી સેવકે, તમને જે શીખવ્યું તે.

Epaphras, our beloved fellow servant, who is a faithful servant of Christ on our behalf

અહીં ""આપણા વતી"" નો અર્થ એ છે કે એપાફ્રાસ ખ્રિસ્ત માટે જે કાર્ય કરતો હતો તે પાઉલે પોતે પણ કર્યું હોત, જો તે બંદીખાનામાં ન હોત તો.

Epaphras

કલોસ્સીમાં સુવાર્તાનો પ્રચાર કરનાર વ્યક્તિ (જુઓ: rc://*/ta/man/translate/translate-names)