gu_tn_old/act/28/31.md

650 B

He was proclaiming the kingdom of God

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" એ ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તે વિષે પ્રચાર કરતો હતો"" અથવા ""ઈશ્વર પોતાને રાજા તરીકે કેવી રીતે પ્રગટ કરશે તે વિષેનો બોધ કરતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)