gu_tn_old/act/28/23.md

1.4 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ રોમમાંના યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. ""તેને,"" ""તેના,"" અને ""તે"" શબ્દો પાઉલનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 28:17).

had set a day for him

તેમની સાથે વાત કરવાનો સમય પસંદ કર્યો

testified about the kingdom of God

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" એ ઈશ્વર રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ઈશ્વરને રાજા તરીકે રાજ કરે છે તે વિશે કહ્યું"" અથવા ""તેઓને કહ્યું કે ઈશ્વર કેવી રીતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

from the prophets

અહીં ""પ્રબોધકો"" તેઓએ જે લખ્યું તે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)