gu_tn_old/act/28/22.md

1.0 KiB

you think about this sect

મોટા જૂથમાં એક પંથ એ એક નાનો જૂથ છે. અહીં તે ઈસુમાં વિશ્વાસ કરનારાઓને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે જૂથના છો તેના વિશે વિચાર કરો છો

because it is known by us

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “અમે જાણીએ છીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

it is spoken against everywhere

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર રોમન રાજ્યમાં ઘણાં યહૂદીઓ તેના વિષે ખરાબ વાતો કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)